મંગળવાર ના શુભ દિવસે આમાંથી કરો કોઈ ૧ ઉપાય, મળશે અનેક ખુશીઓ અને અઢળક ધનલાભ

આખા અઠવાડિયા મા મંગળવાર ના દિવસ ને ઘણો સારો તેમજ શુભ માનવામા આવે છે. આ દિવસે કરવામા આવેલ કોઇપણ કામ નો વેવાર ઘણો ફાયદો આપી જાય છે. હિંદુ ધર્મ પ્રમાણે આ દિવસ મહાવીર બજરંગબલી ને સમર્પિત છે માટે તેમના આશીર્વાદ થી કોઈપણ કામ ની શરૂઆત કરવાથી ઘણો લાભ પ્રાપ્ત છે. આ દિવસે કરેલ તમામ કામ મા સફળતા મળે છે અને સાથોસાથ પ્રગતિ થાય છે. તો ચાલો જાણીએ આ આર્ટીકલ ના માધ્યમ થી આ દિવસે કરવામા શુભ કાર્યો.

  • મંગળવાર ના રોજ ગાય ને રોટલી આપવી ઘણી શુભ માનવામા આવે છે. આ માટે જયારે પણ ઘર થી બહાર જાવ ત્યારે ગાય ને એક રોટલી તેમા ગોળ મુકીને જરૂર ખવડાવવી.

  • બજરંગબલી ના દેવસ્થાને જઈ દાન કરવું. આ દિવસે જો શક્ય હોય તો લાલ રંગ કપડા જો ત્યાં ભેટ સ્વરૂપે ધરવામા આવે તો મન ની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

  • હનુમાન દાદા ની મૂર્તિ પર સિંદુર તેમજ તેલ ચઢાવવા મા આવે તો ધન થી લગતી મુશ્કેલી દુર થાય છે. તેમજ ધન ના સ્ત્રોત મા આવતી બાધાઓ દુર તથા આકસ્મિક ધન ની પ્રાપ્તિ થાય છે.

  • જો મંગળવાર ના રોજ ઘર મા હનુમાનજી મહારાજ યંત્ર ની સ્થાપના કરી પૂજન કરવામાં આવે તો ઘર મા રહેલ તમામ નકારાત્મક શક્તિઓ નાબુદ થાય છે તેમજ ફરી પ્રવેશતા દેતા નથી.

  • નિયમિત હનુમાન પાઠ કરતા વખતે સરસિયા નો દીપક પેટાવવો આથી અચૂકપણે લાભ થાય છે. આ સાથે તેમના પૂજન દરમિયાન આંકડા ના ફૂલ ચઢાવવા કેમકે આ ફૂલ તેમને અત્યંત પ્રિય છે.

  • સાંજ ના સમયે બજરંગબલી ની પ્રતિમા ની ત્રણ પરિક્રમા કરવી ઘણી શુભ ફળ આપનારી હોય છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ તેમની પ્રતિમા ની ત્રણ થી વધુ પરિક્રમા ન કરવી જોઈએ.

  • પીપળા ના ઝાડ ની નીચે સરસો ના તેલ નો દીપક પેટાવવો ઘણો શુભ ફળદાયી મનાય છે.
  • મંગળવારે હનુમાન-અષ્ટક નુ પઠન કરવામાં આવે તો માનવ જીવન ના તમામ દોષો માંથી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *