રામસેતુ ના પથ્થરો દરીયામા શા માટે તરે છે, કેમ ડૂબતા નથી. – જાણો તેના પાછળ નુ રહસ્ય

હાલ મા પ્રભુ શ્રી રામ નો જન્મ જ્યા થયો હતો એ ધરા તથા બાબરી મસ્જીદ નો પ્રશ્ન ચારેબાજુ વહેતો થયો છે. આ સમયે પુનઃ પ્રભુ શ્રી રામ ના ચમત્કાર ની ગાથા મધ્ય સ્થાને છે. હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ રામસેતુ તથા તેની પાછળ ના રહસ્ય વિશે.

જે પ્રભુ શ્રી રામ શબ્દ પથ્થર પર કોતરી ને પાણી મા ફેક્યો પણ તે ડુબવા ની જગ્યા એ તરવા માંડ્યો અને આ રીતે લંકા સુધી જવા માટે રામસેતુ નિર્મિત થયો. દરિયા પર નિર્મિત થયેલ આ રામસેતુ વિશ્વભર મા ‘ એડેમ્સ બ્રીજ ‘ ના નામ થી જાણીતો છે. પૌરાણિક હિંદુ શાસ્ત્ર નો મહાન ગ્રંથ રામાયણ અનુસાર આ રામસેતુ એ પ્રભુ નારાયણ ના સપ્ત મા અવશેષ પ્રભુ શ્રી રામ ની વાનર ટૂકડીએ ભારત ના દક્ષિણી હિસ્સા રામેશ્વર મા નિર્મિત કર્યો હતો.

આ રામસેતુ ભારત ના રામેશ્વર થી પ્રારંભ થઈ ને શ્રીલંકા ના મન્નાર સુધી સ્થિત થયેલો છે. મોટાભાગ ની પ્રજા આ સેતુ ને ઈશ્વર ની લીલા નુ નામ આપે છે. જ્યારે વિજ્ઞાન નો મત આના થી તદ્દન કંઈક જુદો જ છે. આ રામસેતુ જે પથ્થરો દ્વારા નિર્મિત થયો છે તે પથ્થરો વિશે જાણકારી મેળવવા હાલ મા પણ લોકો ના મન મા ઘણી બધી ઉત્સુકતા રહેલી છે.

આ સેતુ નળ અને નીલ ના માર્ગદર્શન થી નિર્મિત થયો હતો. આ સેતુ નિર્માણ માટે વાનરો દ્વારા બધી સામગ્રી એકઠી કરવા મા આવી હતી. આ સામગ્રી વૃક્ષ ના થડ , વિશાળ પર્ણ તથા વૃક્ષ નો સમાવેશ થતો હતો. સાયન્ટીસ્ટો ની માન્યતા એવી છે કે નળ અને નીલ ને ખ્યાલ હતો કે કયો પથ્થર કઈ જગ્યા એ સ્થાપિત કરવા થી પાણી ની અંદર ડૂબે નહી તથા અન્ય પથ્થરો નો પણ આધાર બનશે. આથી , તેઓ એ ‘ પ્યુમાઈસ સ્ટોન ‘ નો યુઝ કર્યો.

આ પથ્થરો નુ નિર્માણ જ્વાળામુખી ની જ્વાળારસ મા થી થાય છે. આ પથ્થરો મા ઘણા બધા હોલ્સ હોય છે. જેથી આ પથ્થર એક સ્પોંજી એટલે કે ખખરાનુ સ્વરૂપ ધારણ કરે છે અને સામાન્ય પથ્થરથી ઓછુ વજન ધરાવે છે જેના લીધે તે પાણી મા સરળતા થી તરી શકે છે.

પણ જ્યારે આ હોલ્સ મા પાણી ધૂસી જાય છે ત્યારે તે પાણી ની અંદર ચાલ્યા જાય છે. આ જ ઘટના જવાબદાર છે કે હાલ આટલા સમયગાળા બાદ સેતુ ના અમુક પથ્થરો દરીયા મા અંદર ચાલ્યા ગયા છે. વિશેષ તો એ જાણવા નુ છે કે નાસા એ સેટેલાઈટ દ્વારા આ સેતુ ની જાણકારી પ્રાપ્ત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best wete PornBee emae stone rola takizawa no censor

vedio rape sister 10year school spankbang.win maja salvador porn scabndalshower porn

lesbian sex in doctors office coroas nacionais Reality Kings Novinha com tesao no cuzinho

jav hamza HD Porn Free saudian gay coroas nacionais

cindy dollar my first black cockundefined Novinha com tesao no cuzinho cumlouder.cc sonakshi sinha doggy

Link vào Cổng game dân gian Bayvip update 2021 BayVIP.Vin - Cổng Game Đổi Thưởng Dân Gian Hấp Dẫn 2021 BayVIP.Vin - Cổng Game Đổi Thưởng Dân Gian Hấp Dẫn 2021

tai game choang club https://taichoangvip.club/ tải game choáng club

B29.games – iOS / Android APK Game B29 Tải B29 Club | B29.Win

Boc Vip for Android https://taibocvip.win/ Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc