શું તમારા ઘરનો ગેટ પણ કાળો છે? તો આ ખબર જરૂર વાચો નહીતર…

વસ્તુ શાસ્ત્ર માં દરેક વસ્તુ ની એક દિશા અને જગ્યા હોય છે. આપણે જે જગ્યા એ ઘર નો સમાન રાખીએ છે તેની અસર આપણા જીવનમાં થાય છે. તમને જણાવી દઈએ કે ઘરની વસ્તુ ને વસ્તુ મુજબ રાખવી ખુબ જ જરૂરી છે. જો વાસ્તુ ને ધ્યાન માં રાખી અને વસ્તુ ને ગોઠવવા માં આવે તો ખુબ જ સારી વાત માનવામાં આવે છે. અમુક  ઘર માં કોઈ ને કોઈ વાત લઇ ને વાદ વિવાદ થતા જ હોય છે. અને મૌક ઘર માં લોકો સતત બીમાર રહેતા હોય છે. આ ઘરો માં વસ્તુ દોષ હોય છે. આજે અમે તમને એવી અમુક બાબતો વિષે જણાવીશું, આવો જાણી જ લઈએ.


કહેવાય છે કે વાસ્તુ અનુસાર ઘર નો મેઈન ગેટ ઘર ના અન્ય  દરવાજા કરતા ઉંચો હોવો જોઈએ. જો મેઈન ગેટ બીજા દરવાજા કરતા નાનો હોય તો તે ઘર માં પૈસા સબંધિત સમસ્યાઓ થાય છે. તો આ વાત નું ખાસ શયન રાખવું. અને સૂર્યોદય થાય ત્યારે ઘર ની બારી ને ખાસ ખુલી રાખવી જોઈએ આવું કરવાથી આપણા ઘર માં પોઝીટીવ એનર્જી આવે છે. અને  ઘર માં સકારાત્મકતા નો વાસ થાય છે.


કહેવાય છે જે ઘર નો મેન ગેટ કાળા રંગનો ન હોવો જોઈએ. આ બાબત નું ધ્યાન રાખવામાં ન આવે તો ઘર ના મેઈન વ્યક્તિ ને ઘણી વાર અપમાન અને દગો મળે છે. એમને આવી અપમાન જનક પરીશ્થીતી નો સામનો કરવો પડે છે. અને એમને કોઈ ને કોઈ બાબતે લગાતાર નુકશાન થાય છે.


કહેવાય છે કે ઘર ના કોઈ પણ દરવાજા ની પાછળ કોઈ હથિયાર કે લાકડી ન રાખવા જોઈએ. આ વાત પાછળ એવી માન્યતા છે કે આવું કરવાથી ઘર ના સભ્યો વચ્ચે વાદ વિવાદ અને ઝગડાઓ થાય છે.  આ પ્રમાણે વાસ્તુ અનુસાર કોઈ ના પણ બેડ રૂમ માં વોશ બેસીન ન રાખવી જોઈએ જો આવું કરવામાં આવે તો કપલ ની લવ લાઈફ માં પ્રોબ્લેમ થાય છે. તો દરેક બાબતો નું વસ્તુ અનુસાર ધ્યાન રાખવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *