તમારા શરીરમા ઘર કરી જતી ૭૦ બીમારીનો રામબાણ ઈલાજ છુપાયેલો છે ચુનામા, તમે જાણો અને બીજાને જણાવો

આમ જોવા જઈએ તો સામાન્ય રીતે માણસો ચૂના નો ઉપયોગ તમાકુ અથવા ગુટખા ખાવા મા જ કરતા હોય છે, જેના લીધા ચુના ને એક હાનિકારક પદાર્થ માનવામા આવે છે. પરંતુ, આ વાત જાણી ને કદાચ તમને નવાઈ લાગશે કે હાલ મા એક લાંબા સમય થી ચાલી રહેલા એક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે ચૂના મા માનવ શરીર થી જોડેયેલા આશરે ૭૦ જેટલા રોગો ને દૂર કરવાની ક્ષમતા છે.

આ ચુના મા પ્રાપ્ત થતા એવા એન્ટી-બાયોટિક, ફૂગ પ્રતિકારક તેમજ એસીડીટી પ્રતિકારક તત્વો રોગો ને માનવ શરીર થી દૂર રાખે છે. આ ચૂના મા પૂરતા પ્રમાણ મળી આવતા એવા કેલ્શિયમ કાર્બોનેટ તેમજ મેગ્નેશિયમ કાર્બોનેટ ના તત્વો માનવ શરીર ને તંદુરસ્ત તેમજ સ્વસ્થ રાખવામા ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા જાણીએ આ ચુના થી માનવ શરીર ને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય.

આ ચૂના ના થતા ફાયદાઓ :-
તમને જાણીને નવાઈ લાગશે કે જો કોઇપણ પુરુષ માત્ર ઘઉં ના દાણા જેટલો ચૂનો નિયમિત કોઇપણ પ્રકાર ના પીણાં મા ઉમેરી ને પીવે તો તેના થી પુરુષ ના શુક્રાણુ ની સંખ્યા અને પ્રજનન ક્ષમતા મા વધારો થાય છે. આ ચુના ના યોગ્ય પ્રમાણ ના ઉપયોગ થી વજન ને નિયંત્રિત કરી શકાય છે.

જો આપની ઈચ્છા હોય તો તમે તમારા સંતાન નુ લંબાઈ તેમજ બાંધો સારું હોય તો તેને રમતગમત તેમજ પોષણયુક્ત આહાર ની સાથોસાથ ચૂનાયુક્ત ખોરાક પણ પૂરતા પ્રમાણ મા આપી શકો છો.

જો તમને ભૂલવાની બિમારી હોય તો આ બિમારી માંથી મુક્તિ મેળવવા માટે ચૂનો આપ ને ઘણી મદદ કરી શકે તેમ છે. આ માટે તમારે તમારા નિયમિત ખોરાક મા ચૂનો નો એક નિશ્ચિત માત્રા મા સેવન કરવો જોઈએ. એક નિશ્ચિત પ્રમાણ મા આરોગવા મા આવતા ચુના થી યાદશક્તિ વધારવા મા લાભદાયી સાબિત થઇ શકે છે.

ઘણી વખત માણસો જયારે કમળા જેવી જીવલેણ રોગ થી પીડાતા હોય ત્યારે આ રોગી ને ઘઉં ના દાણા જેટલો ચૂનો કોઇપણ પીણાં મા ભેળવી ને પીવડાવવા મા આવે તો આ કમળા માં થી તુરંત છુટકારો મેળવી શકાય છે.

જે માણસો આંખ મા ઓછું દેખાવવા ની તકલીફ થી પીડાતા હોય અથવા તો જે વ્યક્તિઓ ને મોટેભાગે કોમ્પ્યુટર ની સામે બેસી ને કામ કરવાનું હોય છે તેમની આંખ મા જાખપ આવવાની સમસ્યા જોવા મળે છે તેવા વ્યક્તિઓ માટે ચૂનો ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. આ વ્યક્તિઓ ને ઘઉં ના દાણા જેટલા ચૂના ને પાણી મા ભેળવી ને જો પીવા મા આવે તો આ તકલીફ મા રાહત મળે છે. આ સિવાય ચૂના ના સેવન થી આંખ ની કાર્યક્ષમતા મા પણ વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *